Hariom Ashram Awards

હરિઓમ આશ્રમ પ્રેરિત પ્રો.જે.પી.ત્રિવેદી એવોર્ડ વિજેતા

ક્ર્મ નામવર્ષ વિષય
ડૉ. વી. એરા. વ્યારા અને શ્રી કે. એમ. ચૌધરી૧૯૭૭દૂધ ઉત્પાદન ખર્ચ
ડૉ. એસ.બી. કોડાગલી૧૯૭૭પશુચિકિત્સામાં ગર્ભમોચન વિદ્યા
ડૉ. બી.વી. મહેતા૧૯૭૮જમીન શાસ
ડૉ. એન.વી.જોષી૧૯૭૯ડાંગર સંશોધન
શ્રી મોહન પરીખ૧૯૮૦કૃષિ સંશોધન
ડૉ. જી. જે. પટેલ૧૯૮૧તમાકુ સંશોધન
ડૉ. એસ. એમ. પટેલ૧૯૮૨સિંચાઈ સંશોધન
ડૉ. એન.પી. મહેતા૧૯૮૩સંકર કપાસ – ૬ સંશોધન
ડૉ. એચ. આર. દવે૧૯૮૩સંકર બાજરા જી.એચ.બી.-૨૭ સંશોધન
૧૦ડૉ. જાનકી રામન૧૯૮૩સુરતી ભેંસોની ઓલાદોમાં વહેલા વિયાણનું સંશોધન
૧૧ડૉ. આર.સી.પટેલ૧૯૮૪ધી ડેવલપમેન્ટ ઓફ એપ્લિકેશન ઓફ બાયોલોજીકલ કંટ્રોલ ઈન ગુજરાત
૧૨ડૉ.પી.એસ. ભરોડીયા૧૯૮૬ઘઉં સંશોધન
૧૩ડૉ. વી. કુરીયન૧૯૮૭ડેરી ઉદ્યોગ વિકાસ
૧૪શ્રી શિવાભાઈ જે. પટેલ૧૯૮૭કૃષિ વિકાસ
૧૫ડૉ. કે. જી. મહેતા૧૯૮૮મસાલા સંશોધન
૧૬ડૉ. આર. કે. શુકલ૧૯૮૮પોલ્ટ્રી સંશોધન
૧૭ડૉ. જે. સી. પટેલ૧૯૯૨કૃષિ શાસ્ત્ર
૧૮ડૉ. આર. એચ. પટેલ૧૯૯૩જુવાર સંશોધન
૧૯ડૉ. જે. એમ. દવે૧૯૯૩ડેરી સંશોધન
૨૦ડૉ. ડી. એન. યાદવ૧૯૯૪જૈવિક નિયંત્રણ
૨૧ડૉ. એચ. એસ. પટેલ૧૯૯૫શેરડી સંશોધન
૨૨ડૉ. જી. એમ. પટેલ૧૯૯૬મગફળીમાં ડોળ નિયંત્રણ
૨૩ડૉ. સુભાષ પારનેકેર૧૯૯૬ઘેટા અને બકરાની વધુ માંસ ઉત્પાદકતા માટે કરકસરયુક્ત ખાણદાણ આપવાની પ્રક્રિયા
૨૪ડૉ.એમ.એમ.ઝાલાવાડીયા અને ડૉ. એમ. રામન૧૯૯૭ડીસ્ટીલરીના નકામા પાણીનો પિયતમાં ઉપયોગ
૨૫ડૉ. કે. એસ. ખીસ્તી અને ડૉ. કે. બી. પટેલ૧૯૯૭પશુપાલન
૨૬ડૉ. એસ. કે. રાવલ૧૯૯૮શાકભાજીમાં નવી સુધારેલ તેમજ સંકર જાતોનો વિકાસ
૨૮શ્રી એ. જે. ગોખલે૧૯૯૮ડેરી ઉદ્યોગ પ્રતિકારક
૨૯ડૉ. આઈ. ડી. પટેલ૨૦૦૦જીરામાં સુકારા પ્રતિકારક જાતનું સંશોધન
૩૦ડો.પરેશ આર.પંડ્યા અને ડૉ. એમ. સી.દેસાઈ૨૦૦૦પશુપાલન ક્ષેત્રે સંશોધન
૩૧ડૉ. યુ. જી. પટેલ૨૦૦૧કપાસ સંશોધન
૩૨ડૉ. વી. આર. બોધરા૨૦૦૨ડેરી સાયન્સ
૩૩ડૉ. એમ. બી. પટેલ૨૦૦૩પાક સંરક્ષણ
ડૉ.પી. સી. પટેલ ઘાસચારાના પાકો
૩૪ડૉ. એમ. કે. ઝાલા૨૦૦૩વેટરનીટી સાયન્સ
ડૉ.પી. એલ. કૌલ એનીમલ સાયન્સ
૩૫પ્રો. કે. પી. પટેલ૨૦૦૫જીરાની નવી જાત ક્યુમીન નં.૪
૩૬ડૉ.એ.ડી. હિરાણી૨૦૦૫વેટરનીટી-પેરાસાયટોલોજી
૩૭(અ)  ડૉ. જે. એ. પટેલ૨૦૦૬શાકભાજીમાં મરચાની સુધારેલ જાત,હાઈબ્રીડ બિયારણ વૃધ્ધિ તકનીકી
(બ)  ડૉ.કે. પી. પટેલ૨૦૦૬વેસ્ટ વોટરની જમીન-પાક ઉપરની અસરો અને તેનું વ્યવસ્થાપન
૩૮ડૉ. ભરતસિંહ ચંદેલ૨૦૦૬વેટરનીરી-બીટીવી વાયરસ
૩૯ડૉ. શાંતિલાલ જી. સાવલીયા૨૦૦૮દક્ષીણ સૌરાષ્ટ્રની જમીનોની સમસ્યાઓ, ખનીજો અને ફળદ્રુપતાનું મુલ્યાંકન
૪૦ડૉ. એફ. પી. ચૌધરી૨૦૧૦એરંડાની સુધારેલ હાઈબ્રીડ જાત જીસીએચ-૭ અંગે સંશોધન
૪૧ડૉ. પી. વી. પારીખ૨૦૧૦ઓપ્થેલ્મીક એફેકશન્સ ઈન એનીમલ્સ અંગે સંશોધન
૪૨ડૉ. પી. જી. શાહ૨૦૧૦રેસીડ્યુઝ ઓફ પેસ્ટીસાઈડઝ ઈન ડીફરન્ટ, ક્રોપ્સ ફોર ગુડ એગ્રો પ્રેક્ટાઈસીસ
૪૩ડો. એ. પી. ચૌધરી૨૦૧૦કોન્ઝર્વેશન એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ઓફ બન્ની બફેલો
૪૪ડો. ડી. કે. વડ૨૦૧૧સિતાફળની વધુ ઉત્પાદન આપતી જાત (GJCA-I) અંગેનું સંશોધન
૪૫ડૉ. એચ. સી. ચૌહાણ૨૦૧૧વેટરનરી-પેરીટસ રૂમિનન્ટ વાયરસ
૪૬ડૉ. એસ. કે. ભાવસાર૨૦૧૨વેટરનરી-એન્ટી બેક્ટેરીયલ ડ્રગ્ઝ ઈન ડોમેસ્ટીક એનીમલ
૪૭ડૉ. જે. બી. પ્રજાપતિ૨૦૧૩એનીમલ હસબન્ડ્રી-પ્રો. બાયોટીક કલ્ચર
૪૮ડૉ. આર. જી. પટેલ૨૦૧૩એગ્રી. વોટર મેનેજમેન્ટ
૪૯ડૉ. કે. બી. જાડેજા૨૦૧૩એગ્રી. ટ્રાયકોડર્મા
૫૦ડૉ. જે. બી. પટેલ૨૦૧૪એગ્રી. હબન્ડ્રી-કાંકરેજ ગાયમાં દૂધ ઉત્પાદનની સુધારણા
૫૧ડૉ. બી.એ. મોહાપરા૨૦૧૪એગ્રી. સફેદ તલની G.TIII-4 જાત અંગેનું સંશોધન
૫૨ડૉ. વી. આર. રામાણી૨૦૧૫એગ્રી. સોઈલ સાયન્સ
૫૩ડૉ. અલ્કા સિંગ અને૨૦૧૬ફુલોની જાળવણી અંગેનું સંશોધન
ડૉ. જે.એ.પટેલ (સહભાગી ધોરણે)બીટી કપાસની જાત અંગેનું સંશોધન એનીમલ હસબન્ડ્રી
૫૪ડૉ. સુનીતા બી.પીન્ટો૨૦૧૬એનીમલ હસબન્ડ્રી
૫૫ડૉ. એ. ડી. પટેલ અને૨૦૧૭મગફળી-૩૪નું સંશોધન
ડૉ. એ. જી. દેસાઈ (સહભાગી ધોરણે)દિવેલા-૮નું સંશોધન
૫૬ડૉ. કે. ડી. મુંગરા૨૦૧૮બાયોફોર્ટીફાઈડ બાજરાનું સંશોધન
૫૭ડૉ. એમ. એસ. પટેલ૨૦૧૯રાજગરો નં. ૬નું સંશોધન
૫૮ડૉ. એસ. સી. માલી૨૦૨૦શેરડીની સુધારેલી જાતોનું સંશોધન
ડૉ. એમ. જી. વાલુબીટી કપાસ અંગેનું સંશોધન
૫૯ડૉ. ડી. બી. સિસોદીયા૨૦૨૨મકાઈ પાકમાં આર્મી વર્મ અંગેનું સંશોધન
ડોં. આર.બી. માદરિયામગફળીની સુધારેલી જાત જીજી ૪૦