Hariom Ashram Awards
હરિઓમ આશ્રમ પ્રેરિત પ્રો.જે.પી.ત્રિવેદી એવોર્ડ વિજેતા
| ક્ર્મ | નામ | વર્ષ | વિષય |
| ૧ | ડૉ. વી. એરા. વ્યારા અને શ્રી કે. એમ. ચૌધરી | ૧૯૭૭ | દૂધ ઉત્પાદન ખર્ચ |
| ૨ | ડૉ. એસ.બી. કોડાગલી | ૧૯૭૭ | પશુચિકિત્સામાં ગર્ભમોચન વિદ્યા |
| ૩ | ડૉ. બી.વી. મહેતા | ૧૯૭૮ | જમીન શાસ |
| ૪ | ડૉ. એન.વી.જોષી | ૧૯૭૯ | ડાંગર સંશોધન |
| ૫ | શ્રી મોહન પરીખ | ૧૯૮૦ | કૃષિ સંશોધન |
| ૬ | ડૉ. જી. જે. પટેલ | ૧૯૮૧ | તમાકુ સંશોધન |
| ૭ | ડૉ. એસ. એમ. પટેલ | ૧૯૮૨ | સિંચાઈ સંશોધન |
| ૮ | ડૉ. એન.પી. મહેતા | ૧૯૮૩ | સંકર કપાસ – ૬ સંશોધન |
| ૯ | ડૉ. એચ. આર. દવે | ૧૯૮૩ | સંકર બાજરા જી.એચ.બી.-૨૭ સંશોધન |
| ૧૦ | ડૉ. જાનકી રામન | ૧૯૮૩ | સુરતી ભેંસોની ઓલાદોમાં વહેલા વિયાણનું સંશોધન |
| ૧૧ | ડૉ. આર.સી.પટેલ | ૧૯૮૪ | ધી ડેવલપમેન્ટ ઓફ એપ્લિકેશન ઓફ બાયોલોજીકલ કંટ્રોલ ઈન ગુજરાત |
| ૧૨ | ડૉ.પી.એસ. ભરોડીયા | ૧૯૮૬ | ઘઉં સંશોધન |
| ૧૩ | ડૉ. વી. કુરીયન | ૧૯૮૭ | ડેરી ઉદ્યોગ વિકાસ |
| ૧૪ | શ્રી શિવાભાઈ જે. પટેલ | ૧૯૮૭ | કૃષિ વિકાસ |
| ૧૫ | ડૉ. કે. જી. મહેતા | ૧૯૮૮ | મસાલા સંશોધન |
| ૧૬ | ડૉ. આર. કે. શુકલ | ૧૯૮૮ | પોલ્ટ્રી સંશોધન |
| ૧૭ | ડૉ. જે. સી. પટેલ | ૧૯૯૨ | કૃષિ શાસ્ત્ર |
| ૧૮ | ડૉ. આર. એચ. પટેલ | ૧૯૯૩ | જુવાર સંશોધન |
| ૧૯ | ડૉ. જે. એમ. દવે | ૧૯૯૩ | ડેરી સંશોધન |
| ૨૦ | ડૉ. ડી. એન. યાદવ | ૧૯૯૪ | જૈવિક નિયંત્રણ |
| ૨૧ | ડૉ. એચ. એસ. પટેલ | ૧૯૯૫ | શેરડી સંશોધન |
| ૨૨ | ડૉ. જી. એમ. પટેલ | ૧૯૯૬ | મગફળીમાં ડોળ નિયંત્રણ |
| ૨૩ | ડૉ. સુભાષ પારનેકેર | ૧૯૯૬ | ઘેટા અને બકરાની વધુ માંસ ઉત્પાદકતા માટે કરકસરયુક્ત ખાણદાણ આપવાની પ્રક્રિયા |
| ૨૪ | ડૉ.એમ.એમ.ઝાલાવાડીયા અને ડૉ. એમ. રામન | ૧૯૯૭ | ડીસ્ટીલરીના નકામા પાણીનો પિયતમાં ઉપયોગ |
| ૨૫ | ડૉ. કે. એસ. ખીસ્તી અને ડૉ. કે. બી. પટેલ | ૧૯૯૭ | પશુપાલન |
| ૨૬ | ડૉ. એસ. કે. રાવલ | ૧૯૯૮ | શાકભાજીમાં નવી સુધારેલ તેમજ સંકર જાતોનો વિકાસ |
| ૨૮ | શ્રી એ. જે. ગોખલે | ૧૯૯૮ | ડેરી ઉદ્યોગ પ્રતિકારક |
| ૨૯ | ડૉ. આઈ. ડી. પટેલ | ૨૦૦૦ | જીરામાં સુકારા પ્રતિકારક જાતનું સંશોધન |
| ૩૦ | ડો.પરેશ આર.પંડ્યા અને ડૉ. એમ. સી.દેસાઈ | ૨૦૦૦ | પશુપાલન ક્ષેત્રે સંશોધન |
| ૩૧ | ડૉ. યુ. જી. પટેલ | ૨૦૦૧ | કપાસ સંશોધન |
| ૩૨ | ડૉ. વી. આર. બોધરા | ૨૦૦૨ | ડેરી સાયન્સ |
| ૩૩ | ડૉ. એમ. બી. પટેલ | ૨૦૦૩ | પાક સંરક્ષણ |
| ડૉ.પી. સી. પટેલ | ઘાસચારાના પાકો | ||
| ૩૪ | ડૉ. એમ. કે. ઝાલા | ૨૦૦૩ | વેટરનીટી સાયન્સ |
| ડૉ.પી. એલ. કૌલ | એનીમલ સાયન્સ | ||
| ૩૫ | પ્રો. કે. પી. પટેલ | ૨૦૦૫ | જીરાની નવી જાત ક્યુમીન નં.૪ |
| ૩૬ | ડૉ.એ.ડી. હિરાણી | ૨૦૦૫ | વેટરનીટી-પેરાસાયટોલોજી |
| ૩૭ | (અ) ડૉ. જે. એ. પટેલ | ૨૦૦૬ | શાકભાજીમાં મરચાની સુધારેલ જાત,હાઈબ્રીડ બિયારણ વૃધ્ધિ તકનીકી |
| (બ) ડૉ.કે. પી. પટેલ | ૨૦૦૬ | વેસ્ટ વોટરની જમીન-પાક ઉપરની અસરો અને તેનું વ્યવસ્થાપન | |
| ૩૮ | ડૉ. ભરતસિંહ ચંદેલ | ૨૦૦૬ | વેટરનીરી-બીટીવી વાયરસ |
| ૩૯ | ડૉ. શાંતિલાલ જી. સાવલીયા | ૨૦૦૮ | દક્ષીણ સૌરાષ્ટ્રની જમીનોની સમસ્યાઓ, ખનીજો અને ફળદ્રુપતાનું મુલ્યાંકન |
| ૪૦ | ડૉ. એફ. પી. ચૌધરી | ૨૦૧૦ | એરંડાની સુધારેલ હાઈબ્રીડ જાત જીસીએચ-૭ અંગે સંશોધન |
| ૪૧ | ડૉ. પી. વી. પારીખ | ૨૦૧૦ | ઓપ્થેલ્મીક એફેકશન્સ ઈન એનીમલ્સ અંગે સંશોધન |
| ૪૨ | ડૉ. પી. જી. શાહ | ૨૦૧૦ | રેસીડ્યુઝ ઓફ પેસ્ટીસાઈડઝ ઈન ડીફરન્ટ, ક્રોપ્સ ફોર ગુડ એગ્રો પ્રેક્ટાઈસીસ |
| ૪૩ | ડો. એ. પી. ચૌધરી | ૨૦૧૦ | કોન્ઝર્વેશન એન્ડ ઈમ્પ્રુવમેન્ટ ઓફ બન્ની બફેલો |
| ૪૪ | ડો. ડી. કે. વડ | ૨૦૧૧ | સિતાફળની વધુ ઉત્પાદન આપતી જાત (GJCA-I) અંગેનું સંશોધન |
| ૪૫ | ડૉ. એચ. સી. ચૌહાણ | ૨૦૧૧ | વેટરનરી-પેરીટસ રૂમિનન્ટ વાયરસ |
| ૪૬ | ડૉ. એસ. કે. ભાવસાર | ૨૦૧૨ | વેટરનરી-એન્ટી બેક્ટેરીયલ ડ્રગ્ઝ ઈન ડોમેસ્ટીક એનીમલ |
| ૪૭ | ડૉ. જે. બી. પ્રજાપતિ | ૨૦૧૩ | એનીમલ હસબન્ડ્રી-પ્રો. બાયોટીક કલ્ચર |
| ૪૮ | ડૉ. આર. જી. પટેલ | ૨૦૧૩ | એગ્રી. વોટર મેનેજમેન્ટ |
| ૪૯ | ડૉ. કે. બી. જાડેજા | ૨૦૧૩ | એગ્રી. ટ્રાયકોડર્મા |
| ૫૦ | ડૉ. જે. બી. પટેલ | ૨૦૧૪ | એગ્રી. હબન્ડ્રી-કાંકરેજ ગાયમાં દૂધ ઉત્પાદનની સુધારણા |
| ૫૧ | ડૉ. બી.એ. મોહાપરા | ૨૦૧૪ | એગ્રી. સફેદ તલની G.TIII-4 જાત અંગેનું સંશોધન |
| ૫૨ | ડૉ. વી. આર. રામાણી | ૨૦૧૫ | એગ્રી. સોઈલ સાયન્સ |
| ૫૩ | ડૉ. અલ્કા સિંગ અને | ૨૦૧૬ | ફુલોની જાળવણી અંગેનું સંશોધન |
| ડૉ. જે.એ.પટેલ (સહભાગી ધોરણે) | બીટી કપાસની જાત અંગેનું સંશોધન એનીમલ હસબન્ડ્રી | ||
| ૫૪ | ડૉ. સુનીતા બી.પીન્ટો | ૨૦૧૬ | એનીમલ હસબન્ડ્રી |
| ૫૫ | ડૉ. એ. ડી. પટેલ અને | ૨૦૧૭ | મગફળી-૩૪નું સંશોધન |
| ડૉ. એ. જી. દેસાઈ (સહભાગી ધોરણે) | દિવેલા-૮નું સંશોધન | ||
| ૫૬ | ડૉ. કે. ડી. મુંગરા | ૨૦૧૮ | બાયોફોર્ટીફાઈડ બાજરાનું સંશોધન |
| ૫૭ | ડૉ. એમ. એસ. પટેલ | ૨૦૧૯ | રાજગરો નં. ૬નું સંશોધન |
| ૫૮ | ડૉ. એસ. સી. માલી | ૨૦૨૦ | શેરડીની સુધારેલી જાતોનું સંશોધન |
| ડૉ. એમ. જી. વાલુ | બીટી કપાસ અંગેનું સંશોધન | ||
| ૫૯ | ડૉ. ડી. બી. સિસોદીયા | ૨૦૨૨ | મકાઈ પાકમાં આર્મી વર્મ અંગેનું સંશોધન |
| ડોં. આર.બી. માદરિયા | મગફળીની સુધારેલી જાત જીજી ૪૦ |
